Social Sciences, asked by nikhil9833, 1 year ago

જેન્ડર ડેવલોપમેન્ટ ઈન્ડેક્સ (GDI)સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું (યા) વિધાન (નો) ખરું (રા) છે?
1. સૂચકાંક માનવ વિકાસની સિદ્ધિઓમાં જાતિભેદની માપણી કરે છે.
2. તે સ્ત્રી અને પુરુષના વચ્ચેની અસમાનતાઓ મૂળભૂત ત્રણ મુખ્ય પરિણામો - સ્વાસ્થ્ય, જ્ઞાન અને જીવન ધોરણનું વૃતાંત છે.
3. તે વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ) દ્વારા બહાર પાડવામાં આવે છે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2
3) ફક્ત 1 અને 3
4) 1,2 અને 3

Answers

Answered by Anonymous
0

❣❣RAM RAM

CORRECT OPTION IS =={ A }

BRAINLY KING

Answered by Anonymous
0

જેન્ડર ડેવલોપમેન્ટ ઈન્ડેક્સ (GDI)સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું (યા) વિધાન (નો) ખરું (રા) છે?

1. સૂચકાંક માનવ વિકાસની સિદ્ધિઓમાં જાતિભેદની માપણી કરે છે.

2. તે સ્ત્રી અને પુરુષના વચ્ચેની અસમાનતાઓ મૂળભૂત ત્રણ મુખ્ય પરિણામો - સ્વાસ્થ્ય, જ્ઞાન અને જીવન ધોરણનું વૃતાંત છે.

3. તે વિશ્વ આર્થિક મંચ (વર્લ્ડ ઇકોનોમિક ફોરમ) દ્વારા બહાર પાડવામાં આવે છે.

1) ફક્ત 1 અને 2✔

2) ફક્ત 2

3) ફક્ત 1 અને 3

4) 1,2 અને 3

Similar questions