Social Sciences, asked by Coolboyjayant8667, 11 months ago

ભૌગોલિક ઉપદર્શન (GI) સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું (યા) વિધાન (નો) ખરું (રા ) છે?
1. ભૌગોલિક ઉપદર્શન ચોક્કસ ભૌગોલિક પ્રદેશના પ્રાથમિક કૃષિ, પ્રાકૃતિક અથવા ઉત્પાદિત ચીજવસ્તુઓ છે.
2. હાલમાં ગુજરાતમાં કચ્છી ખારેક, ગીર કેસર કેરી અને ભાલીયા ઘઉં - આ ત્રણ જ કૃષિ ઉત્પાદનો ભૌગોલિક ઉપદર્શન (geographical indication )માં સમાવિષ્ટ છે.
1) ફક્ત 1
2) ફક્ત 2
3) બંને 1 અને 2
4) ઉપરના પૈકી કોઈ નહીં

Answers

Answered by nitinlaivibhardwaj
0

Answer:

3

Explanation:

Similar questions