કેમ્પસ ઈન્ટરવ્યુ પ્રશ્ન. તમે ભુજ થી વડોદરા કાર ચલાવી રહ્યા છો. કાર નંબર GJ 12 -F-4009 છે.અંતર 485 કિ.મી છે .કાર એક ચોક્કસ ઝડપે ગતિ કરેછે. તે ચાલુ થાય છે.10:16am અને વડોદરા પહોંચે છે.5:46 pm તો ડ્રાઈવર ની જન્મ તારીખ કઈ હશે ? ખાલી બુધ્ધિજીવી વ્યક્તિ જ જવાબ આપી શકે... નોંધ :જવાબ પ્રશ્ન માં જ છુપાયેલો છે.
Answers
Answered by
0
જવાબ છે - અમારી જન્મ તારીખ કારણકે અમે જ ડ્રાઈવર છીએ!
krunalvaghani57:
Means
Similar questions