Hindi, asked by ppurav0190569, 4 days ago

Gujarati
3)નીચેનામાથી 'ઊનની કામળી 'માટે કયો શબ્દ વપરાય છે તે શોધો. *

a)સાલ
b)ક્ષાળ
c)શાલ
4)આ વર્ષે ------- અનાજ પાક્યું . નીચેનામાંથી શાઓ શબ્દ કાયો? *

a)પુષ્કળ
b)પુષ્કર
c)પુષકળ
5)બલાઈએ તેની કાકી પાસે મિત્રને પત્ર લખાવ્યો. ---- વાક્યનો પ્રકાર કહો. *

a)કર્તરિવાક્ય
b)પ્રેરક વાક્ય
c)ભાવે પ્રયોગ
6)હું પેનથી લખું છુ' - અનુગ કહો. *

a)હું
b)પેનથી
c)છુ
7.મને પગ ઉપર વાગ્યું છે.- નામયોગી અવયવ કહો. *

a)મને
b)ઉપર
c)છે
8. 'સ +અક્ષર' -સંધિ જોડો. *

a)સાક્ષર
b)સઅક્ષર
c)સાઅક્ષર
9.' પર્યાવરણ ' -સંધિ છોડો. *

a)પર્યા+આવરણ
b)પરિ+આવરણ
c)પરિ + વારણ
10. રાંક રમઝૂ રાજી રાજી થઈ ગયો - 'રાંક' શબ્દનું નું વિશેષણ કહો. *

a)ગુણવાચક વિશેષણ
b)સંખ્યાવાચક વિશેષણ
c)સાર્વનામિક વિશેષણ​

Answers

Answered by vinodsinghal812
0

Answer:

फ्य्कोह्क्षीज़्योक्षिक्ष्ज्क्षोग्ज़ौज़िय्क्ष्त्क्ष्चौच्प्क्ष्योचो

Similar questions