India Languages, asked by yashbhavsar028, 1 year ago

gujarati compo on pollution

Answers

Answered by mamtagupta402pdtd3a
14
પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે.નોંધ: શારીરીક રચના કે જીવતંત્ર[૧]પ્રદૂષણ એ રસાયણિક, પદાર્થ કે ઘોંઘાટ, ગરમી કે પ્રકાશ જેવી ઉર્જા સ્વરૂપે હોઇ શકે છે. પ્રદુષણ માટેના તત્વો સબસસ્ટેન્સ અથવા ઉર્જાના રૂપમાં હોઈ શકે. અથવા કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ આ તત્વો ઉત્પન થાય છે. પરંતુ જ્યારે તેઓ નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. પ્રદૂષણને પોઇન્ટ સોર્સ અને નોનપોઇન્ટ એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે.શરૂઆતના પથ્થરયુગકે જેમાં અગ્નિ પેટાવાની શોધ થઇ ત્યારથી મનુષ્ય કોઇને કોઇ રીતે પર્યાવરણ પર અસર કરી રહ્યો છે. લોહ યુગ માં યંત્રના ઉપયોગથી ધાતુનું નાના પાયા પર ભૂક્કામાં રૃપાંતર થવાથી નકામી વસ્તુનો સંચય થવા માંડ્યો જે બીજી કોઇ ખાસ આડઅસર વિના નિકાલ થવા લાગ્યો.મનુષ્ય દ્વારા સર્જવામાં આવતી આડપેદાશોથી નદી કે પાણીના સ્ત્રોતમાં કેટલાક અંશે પ્રદૂષણ ફેલાય છે. તેમ છતાં, તેની અસર કુદરતના મહત્વના પરિબળોને કારણે ઓછી રહે છે.

પ્રાચિન સંસ્કૃતિફેરફાર કરો

મેસેપોટેમિયા, ઇજિપ્ત, ભારત, ચીન, પર્સીયા, ગ્રીસ અને રોમજેવી પ્રથમ આધુનિક સંસ્કૃતિમાં સાધન બનાવવા માટે બનાવટી ધાતુ તૈયાર કરવા પાણીનો વપરાશ વધવા લાગ્યો હતો અને લાકડામાંથી તેમજ કહોવાયેલી વનસ્પતીમાંથી બળતણનું પ્રમાણ વધવા લાગ્યું હતું. (દાખલા તરીકે નહાવા અને ગરમી મેળવવા) ધાતુનું ગળતર પણ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગ્રીનલેન્ડમાંથી મળી આવેલા હિમનદીના કેટલાક પુરાવા દર્શાવે છે કે ગ્રીક, રોમન અને ચાઇનિઝ દ્વારા કરાતા ધાતુના ગળતરના ઉત્પાદનથી હવામાં પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો હતો. [૨]આ પ્રકારની પ્રવૃત્તિમાં વધારો થયો હોવા છતાં તેનાથી ઇકોસિસ્ટમ પર કોઇ વિક્ષેપ પડ્યો ન હતો.

મધ્ય યુગફેરફાર કરો

મધ્યકાલિનયુગના પ્રારંભિક સમયે યુરોપના અંધકાર યુગમાંપ્રદૂષણની માત્રામાં આંશિક ઘટાડો થયો હતો જેનું કારણ ઉદ્યોગની પ્રવૃત્તિમાં થયેલો ઘટાડો તેમજ વસ્તીમાં થયેલો ઝડપી ઘટાડો હતો.મધ્યકાલિન યુગના અંત સમયે વસ્તીમાં વધારો થવા લાગ્યો હતો. ખાસ કરીને વઘુ નાણા કમાવવા શહેરમાં વસ્તી વધવા લાગી હતી. કેટલાક વિસ્તારોમાં વાયુ પ્રદુષણ આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓ ઉભી કરે છે જ્યારે જળ પ્રદુષણ વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પ્રક્રિયા કરાયા વગરની માનવીય આડપેદાશોને કારણેરોગો નો ફેલાવો કરે છે.

વિસ્તૃત માહીતી અને પ્રવાસના અભાવને કારણે પ્રદુષણને કારણે ઉભી થતી પરિસ્થિતિ અંગે કોઈ ખાસ માહિતી નોંધાઈ નથી. દુષિત હવાને કારણે વાતાવરણ બગાડે છે.તેમજ લાકડા અને કોલસાના દહનને કારણે ઉત્પન થતો ધુમાડો જેમાં વધુ પ્રમાણમાં આરોગ્ય માટે નુકશાનકારક તત્વો હોય છે તેઓ લોકોને સીધી અસર કરે છે. જ્યાં પીવાના પાણીની સમસ્યા હોય છે ત્યાં પ્રદુષિત પાણી આવા લોકો માટે ઘણું જીવલેણ બની જાય છે.અંધશ્રદ્ધા નું વર્ચસ્વ ઘણું છે. અંધશ્રધ્ધામાં આધુનિકતાની કોઈ જ અસર નથી. જમાનો બદલાયો હોવા છંતા અંધશ્રદ્ધા એક યા બીજા રૂપે ફેલાતી રહે છે.

સત્તાવાર કબૂલાતફેરફાર કરો

ધીમે ધીમે વધી રહેલી વસ્તી અને ઉદ્યોગોના ફેલાવાને કારણે તેની આજુ બાજુ વિકસી રહેલી સંસ્કૃતિઓ પર તેની ઘણી મોટી અસર પડી. એવું માનવામાં આવે છે કે પર્યાવરણીય જાગૃતિ ખાસ કરીને વિકસીત સંસ્કૃતિ એવી પશ્ચિમી દેશોમાં આવી અને તેમાં પણ ખાસ કરીને શહેરી કેન્દ્રમાં જાગૃતિનું પ્રમાણ ઉંચું હતું.આપણે રોજબરોજ શ્વાસ લઈએ છે તેના કારણે વાયુ પ્રદુષણ અંગે કોઈ નીતિ બનાવવામાં આવે તેવી માંગ થવા લાગી.

પ્રદૂષણ અંગેનો સૌપ્રથમ ગ્રંથ 9મીથી 13મી સદી દરમિયાન લખાયેલો છે. આ ગ્રંથ અરેબિક મેડિકલ ટ્રીટીસમાં પ્રદુષણના વિવિધ વિષયોને આવરી લેવાય છે. આ ગ્રંથ તે વખતના ડોક્ટરોએ લખ્યો હતો. જેમ કે , અલ-કિંડી, ક્વેસ્તા ઇબ્ન લુકા(કોસ્ટા બેન લુકા), મોહમ્મદ ઇબ્ન ઝકરિયા રાઝી , ઇબ્ન અલ જઝર, અલ તામિમી, અલ મેસિહી, ઇબ્ન સિના (એવિસેન્ના), અલી ઇબ્ન રિદવાન, ઇબ્ન જુમે, આઇસેક ઇઝરાયેલ બેન સોલોમન, અબ્દ-અલ-લતિફ, ઇબ્ન અલ-કુફ( Ibn al-Quff,) અને ઇબ્ન અલ-નફીસ. આ ગ્રંથમાં પ્રદુષણના વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા જેમ કે વાયુ પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનમાં દૂષિતતા , સોલિડ વેસ્ટ, પર્યાવરણીય અને ચોક્કસ વિસ્તારમાં પર્યાવરણીય આકરણીની સમિક્ષા કરવામાં આવી હતી. [૩]

Answered by Anonymous
2
પ્રદૂષણ એ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા છે જે ઇકોસિસ્ટમમાં ફેલાય છે.નોંધ: શારીરીક રચના કે જીવતંત્ર[૧]પ્રદૂષણ એ રસાયણિક, પદાર્થ કે ઘોંઘાટ, ગરમી કે પ્રકાશ જેવી ઉર્જા સ્વરૂપે હોઇ શકે છે. પ્રદુષણ માટેના તત્વો સબસસ્ટેન્સ અથવા ઉર્જાના રૂપમાં હોઈ શકે. અથવા કુદરતી પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ આ તત્વો ઉત્પન થાય છે. પરંતુ જ્યારે તેઓ નિયત પ્રમાણ વટાવી દે છે ત્યારે તે પ્રદુષણમાં પલટાઈ જાય છે. પ્રદૂષણને પોઇન્ટ સોર્સ અને નોનપોઇન્ટ એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે

yashbhavsar028: thanks
Similar questions