Social Sciences, asked by thechimkandi365, 3 months ago

આઝાદી પહેલા કેવા કેવા કુરિવાજ પ્રચલિત હતા? - GUJARATI HAI LANGUAGE​

Answers

Answered by sammyshaikh2204
2

Answer:

Gujarati samaj ma aave che pan question samaj ma nathi avtu

Answered by mimcool786
7

આઝાદી પહેલા ભારતીય સમાજમાં કેવા કેવા કુરિવાજો પ્રચલિત હતા?

☞આઝાદી પહેલાં – ઈ . સ . 1947 પહેલાં ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા , હેમ , બાળલગ્નો , વિધવાવિવાહની મનાઈ , સતીપ્રથા , દીકરીને જન્મતાં જ દૂધ પીતી . રવાનો ( મારી નાખવાનો ) રિવાજ , બહુપત્નીત્વની પ્રથા , દહેજપ્રથા , કન્યાવિક્રય નવા કુરિવાજો પ્રચલિત હતા .

hope so this will help you

mark me as brainliest..✌

Similar questions