India Languages, asked by geetanjalikewat6, 5 months ago

‘તો જાણું' કાવ્યનું રસદર્શન કરાવો... Gujarati language...agar answer ata he to he ans dena wrong answer nhi chaiye nai to report kr dungi​

Answers

Answered by rushiprakashpatel
20

Answer:

‘ તો જાણું ’ એ કૃષ્ણના પ્રેમને વ્યક્ત કરતું સુંદર ઊર્મિગીત છે . ગોપી કૃષ્ણને પડકાર આપતાં કહે છે , કે ‘ તમે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચક્યો હતો પણ મારી ગાગર ઉતારો તમને જાણે કે તમે પહાડ ઊંચક્યો હતો ને ઘરે ઘરે જઈ તમારાં વખાણ પણ કરું . ' શ્રીકૃષ્ણને ગોપી કહે છે કે , તમે આખો દિવસ હાથમાં વાંસળી લઈ ફરો છો . મધુર વાંસળી વગાડી ગોપીનાં મન હરી લો છો એમાં શું ડહાપણની વાત આવી એમ કહી ગોપી કહે છે કે , અમે તો કાંટાળી કેડી પર જમુનામાં નીર ભરવા જતાં આવતાં તમને સ્મિત આપીએ છીએ . તો અમારી ગાગર ઉતારી દો , ગાયોને ડચકારા દઈ ચરાવવા જતા ને બપોરે છાયામાં આરામ કરી લેતા હે કૃષ્ણ ! આ બધું તો ચપટીમાં કામ થઈ જાય . પણ ફરી એવું ટાણું - સમય આવશે નહિ તેથી તમે ગાગર ઉતારો . શ્રીકૃષ્ણનો પ્રેમ સ્વીકારવાનો સુંદર સમય એળે ન જવા દેવા ગોપી વિનંતી કરે છે .

HOPE IT HELPS YOU

Answered by rajjay1209
2

Answer:

જાણું' કાવ્યનું રસદર્શન કરાવો... Gujarati language...agar answer ata he to he ans dena wrong answer nhi chaiye nai to report kr dungi

Explanation:

જાણું' કાવ્યનું રસદર્શન કરાવો... Gujarati language...agar answer ata he to he ans dena wrong answer nhi chaiye nai to report kr dungi

Similar questions