gujarati shabd samuh
Answers
Answered by
1
ઉપરથી
કરેલા ઉપકારને જાણકાર : કૃતજ્ઞ
કુરાનના વાક્યો : આયાત
કલંક વિનાનું : નિષ્કલંક
કન્યા પોતે વર પસંદ કરે તે : સ્વયંવર
કમળની વેલ : મૃણાલિની
કુસ્તી કરવાની એક જગ્યા : અખાડો
કરિયાણું વેચનાર વેપારી : મોદી
કાર્યમાં પરોવાયેલું : પ્રવૃત
કમળમાંથી જન્મેલી : કામલોદ્ભવા
Attachments:
Similar questions