Hindi, asked by nipurnaparmar5868, 5 months ago

GUJARATI SUBJECT

DIL NO DIVO POEM KODIYU TARU KACHI MATINU MAENING ​

Answers

Answered by franktheruler
3

દિલનો દરિયો પોએમ કોડિયું તારું કાચી માટીનું - આનો અર્થ નીચે સમજાવવામાં આવ્યો છે:

દિલનો દીવો કવિતાની પંક્તિ જેની વાત અહીં થઇ રહી છે, તે નીચે પ્રમાણે છે:

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયા,

કોડિયું તારું કાચી માટીનું, તેલ-દિવેટ છુપાયા,નાની-શી સળી અડી ના અડી. પ્રગટશે રંગમાયા.. તું તારા દિલ નો...

તું તારા દિલનો દીવો થા, એમ કહી કવિ માણસને પોતાના અંતરની શક્તિ ઓળખવા કહે છે.

કોડિયામાં રહેલી દિવેટ અને તેલ જ તેને પ્રગટાવી પ્રકાશ ફેલાવે છે. કવિ કહે છે કે તે જ રીતે મનુષ્યે પણ પોતના અંદર રહેલી અપાર શક્તિઓની મદદથી જ આગળ વધવું જોઈએ. પોતાની અંતરશક્તિ જ સાચો પ્રકાશ પથરી ખરું માર્ગદર્શન કરી શકે છે. પારકી મદદ પ્ર ભરોસો રાખી બેસવું નહીં. આ વાતને સમજાવવાનો પ્રયાસ કવિ ઉપરોક્ત પંક્તિઓ દ્વારા કરવા ઈચ્છે છે.

કોડિયું તારું કાચી માટીનું - અર્થાત્ત આપણું દેહ નશ્વર છે. કવિ આ પંક્તિ દ્વારા માનવને પોતાના શરીરની અંદર છુપાયેલી શક્તિઓને ઓળખી આગળ વધવા પ્રેરિત કરે છે.

Similar questions