gujarati vichr vistar
dukhi na dukh ni vato sukhi na samji sake
Answers
Answered by
81
Answer:
hey mate here is your answer.....
Explanation:
▶️ દુ:ખીના દુ:ખની વાતો, સુખી ના સમજી શકે
સુખી જો સમજે પુરુ, દુ:ખ ના વિશ્વમાં ટકે.
➡️ આ પંક્તિઓમાં કવિ કહે છે કેસુખી માણસો દુ:ખી માણસોના દુ:ખને સમજી શકતા નથી. જોતેઓ દુ:ખીઓના દુ: ખને પુરું સમજે તો આ વિશ્વમાં દુ:ખટકે જ નહિ.
વિશ્વમાં અમીર અને ગરીબ એવા બે વર્ગો છે. અમીરોની પાસે એટલી અઢળક સંપત્તિ છે કે સંપત્તિનો ક્યાં ઉપયોગ કરવો તેનીતેઓને મૂઝંવણ છે. ગરીબ લોકોને બે ટંકનો રોટલો કેમ રળવોતેનો સવાલ છે. અમીર લોકો ગરીબોના દુઃખો સમજે અને તેને દુર કરવા પ્રયત્ન કરે; પોતાની સપત્તિનો તેઓનાં દુ:ખને દુર કરવામાં ઉપયોગ કરે તો આ જગતમાં કોઈ દું:ખી જોવાં ન મળે. તેઓની સંપત્તિ મોજ મજામાં વેડફાઇ જવાને બદલે લોકકલ્યાણમાં વપરાય; જગતમાં અમીર-ગરીબ વચ્ચેના ભેદન રહે ; સંપત્તિનો સદુપયોગ થાય.
સુખી અને સમૃદ્ધ લોકોએ જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ.
Hope it helps!☺️.
Answered by
4
Answer is in this image.
Attachments:
Similar questions
English,
2 months ago
Computer Science,
2 months ago
English,
2 months ago
India Languages,
10 months ago
Computer Science,
10 months ago
Science,
10 months ago