Hey
Please do picture composition of this picture in GUJARATI language.
9-10 sentences would be good too.
Thank you.
Attachments:
Answers
Answered by
2
Answer:
૧)આ એક ગામ નું ચિત્ર છે.
૨)આમાં એક વિશદ વૃક્ષ છે.
૩)ગામ ની મહિલા ઓ કૂવા પર પાણી લેવા આવી છે.
૪)થોડા નાના બાળકો રમત ગમત કરે છે.
૫)ચિત્ર માં મને ૪ ઘર દેખાય છે.
૬)એક ખેડૂત ખેત્રેરે જતો દેખાય છે.
૭)બે ગયો પણ તેં ખેડૂત ના પાછળ ગતા દર્શાવયા છે.
૮) આ ગામ ના લોકો સદેવ ખુશ રહે છે.
૯) આ ચિત્ર માં હરિયાળી પણ ગામ ની સુંદર છે.
Explanation:
૧૧૦% full marks aavse
give 5 thanks
brainliest kardo I really want (◍•ᴗ•◍)
brainliest par ૩ points mde
Similar questions