શાળા મિત્ર • http://bit.ly/shala-mitra
*મારા સપનાનું ભારત* (_Krishnakumar Jonwal_ દ્વારા)
આજનું ભારત આજે વિશ્વમાં ખૂબ આગળ વધી ગયુ છે.ભારત દેશ વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ કરી છે. પ્રાચીન સમયમાં ભારત વિશ્વમાં "સોને કી ચીડિયા" નામથી જાણીતું હતું.
મારા સપનાનું ભારત વિશ્વમાં ખૂબ આગળ વધી ગયું હશે. મારા સપનાના ભારતમાં દેશમાંથી બધા જ કુરિવાજો નાબૂદ થશે. પાક સરખું ન ઉગવાથી ખેડૂતોને સરકાર પાસેથી લીધો કર માફ થશે. સરકાર લોકોના હિત માટેના બધાં જ કાર્યો કરશે. સરકાર કદી સ્વાર્થી બનશે નહિ. મારા સપનાના ભારતમાં દેશમાંથી બેરોજગારી, ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, ગરીબી વગેરે જેવી સમસ્યાઓનો નિવારણ થશે.
મારા સપનાના ભારતમાં ભારતની સૌથી પહેલાંની અને ભારતની સૌથી મોટી સમસ્યા બેરોજગારી અને ગરીબી ભારતનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. ભારતનો દરેક નાગરીક મહેનત કરીને પોતાનું મહેનતાણું મેળવશે અને પોતાની ગરીબી દૂર કરશે. ભારતના દરેક પરિવાર ઉપર છત હશે. બધાંને રહેવા માટે જગ્યા આપી શકાશે.
મારા સપનાના ભારતમાં ભારતના દરેક પાડોશી દેશો સાથે મૈત્રી ભર્યા સંબંધો વિકસાવી શકાશે જેથી કરીને યુદ્ધોની ધટના ટાળી શકાશે. ભારત દુશ્મન દેશો સાથે લડવાની ક્ષમતા ધરાવતું હશે. ભારતના સૈનિકોને યુદ્ધોમાં કશું જ ના થાય તે માટે તેમને એવી સુરક્ષા આપવામાં આવશે.
ટૂંકમાં મારા સપનાનું ભારતમાં બધાં જ પ્રશ્નોનોનું નિરાકરણ થઈ ભારત એક અદ્ભુત અને એક વિશ્વમાં સૌથી સુંદર દેશ બનશે....
Bharat mataki jay
Answers
Answered by
0
Answer:
வதொஐணொமொமொமலமௌஉளைமம்ளமம
Similar questions
Math,
1 month ago
Math,
1 month ago
Social Sciences,
1 month ago
Hindi,
3 months ago
Social Sciences,
10 months ago
English,
10 months ago