આલ્કલી ધાતુઓ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરી hydroxide અને ડાયહાઇડ્રોજન બનાવે છે નીચેનામાંથી કઈ આલ્કલી ધાતુ પાણી સાથે સૌથી ઓછી ઝડપથી પ્રક્રિયા કરશે
Answers
Answered by
1
Answer:
આ પ્રકરણમાં એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, એસિડ અને બેઇઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે?, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા, એસિડ અને બેઇઝની એક બીજા સાથેની પ્રક્રિયા, ધાત્વીય ઓક્સાઈડની એસિડ સાથેની પ્રક્રિયા, એસિડ અને બેઇઝ વચ્ચેની સમાનતા, એસિડ અને બેઇઝના પાણીના દ્રાવણમાં થતી અસર, એસિડ અને બેઇઝના દ્રાવણની પ્રબળતા, દૈનિક જીવનમાં Ph નું મહત્વ, ક્ષાર વિશેની સમજૂતી, ક્ષારના ઉપયોગો અને તેની અસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણને લગતા વિવિધ એનિમેશન વિડીયો, હેતુલક્ષી પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો, પરિક્ષામાં પુછાઈ ગયેલા પ્રશ્નો તેમજ પરિક્ષામાં પુછાઈ શકે તેવા અનેક મુદ્દાસર પ્રશ્નો જોવા અમારી વેબસાઈટ પર રજીસ્ટર થાઓ અથવા અમારી App ફ્રી માં ડાઉનલોડ કરો.
Similar questions