World Languages, asked by pramodk1635, 7 months ago

==
Iી 50 મીમી સંક્ષેપ કરી તેને યોગ
આજે આપણે આપણી પોતાની પ્રગતિ પ્રત્યે અહો-અહો થઈ રહયું છે. જોત જોતામાં કેટલું વિજ્ઞાન ખેડાયુ છે
અને ઝપાટાબંધ ખેડાતું જાય છે. પંદર મિનિટમાં ભયંકર ઉલ્કાપાત મચાવી શકાય તેટલે સુધી વિજ્ઞાનનો વિકાસ
થશે એવા ભણકારા વાગે છે. પુરાણોએ ભગવાનનો મહિમા ગાતાં કહયું છે,“તેની ભ્રકૃતિના વિલાસમાત્રથી બ્રહ્માંડોનો
પ્રલય થાય છે”. આ સિદ્ધિ તો માણસના હાથમાં આવવા લાગી છે ચંદ્ર અને મંગળ અને ગુરુ તથા શનિ સાથે એ
સંપર્ક સાધવાની કળા વૈજ્ઞાનિક શોધી કાઢશે એવી એને ઉમેદ આવી છે. ભાગ સિદ્ધિ અને રોગના ઈલાજો શોધાઈ
હયા છે. હિંસા કરવા ના અને તેની સામે બચવાના પણ નવા નવા માર્ગો ખોળાય છે. પણ રોગ, ઘસારો અને હિંસા
તે જીવનમાં સ્થાન જ ન મળે, ન પોતાને લાગે, ન બીજાને પહોંચે, એવી જાતના જીવનના નિયમોને શોધવા અને
- કિશોરલાલમશરૂવાળા
૧ને અનુકૂળ સંસ્કૃતિને ખીલવવાની બુદ્ધિ હજુ શોધાઈ નથી​

Answers

Answered by BarbieSeghal
0

Answer:

Which language is this....

tell me i will use translater and tell you the answer tell me the language....

Answered by HARSHYADUVASHI
0

Answer:

Explanation:

this is gujarati

Similar questions