) તમને આપવામાં આવેલા ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો :
( i ) વધુ વરસાદ પડે તે રાજ્ય ( ii ) છાવણીનગર તરીકે જાણીતું શહેર.
( iii) તેહરી બંધ યોજના
(iv) ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય
(v) કોલકાતાથી કોહિમાનો રેલમાર્ગ તેના એક અટકસ્થાન સાથે
Answers
Answered by
0
Explanation:
- અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? - કાપડ સંશોધન-અમદાવાદ
- અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
- અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? પાલનપુર
- અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ - ૬૪
- અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
- અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
- અમૂલ ડેરી ક્યાં આવેલી છે?--- આણંદમાં
- અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો. ત્રિભુવનદાસ પટેલ
- અલંગ કયા જિલ્લામાં આવેલું છે?--- ભાવનગર
- અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
- અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?--- બનાસકાંઠા
- આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડ
- આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? ડાંગ
- આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્યા છે ? - ગિરની તળેટીમાં
- આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે
- ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
- આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે? - જામનગર
Similar questions