I need Right answer no spammer 100+answers reported
Attachments:
Answers
Answered by
0
Answer:
પ્રિય xyz
હાલ કોરાના ની મહામારી માં લોકો ને ઘર ની બહાર નીકળવાનું પણ જોખીમ છે.. તેવા સમયે સંપૂર્ણ લોકડાઉન ના કારણે બધી શાળા ઓ બંધ કરાય છે. પરંતુ આમ તો વિદ્યાર્થી ઓ નું શિક્ષણ ખરાબ થાય..
આથી સમય બગાડ્યા વગર બધી શાળા ઓ એ ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરેલ છે.
જેના દ્વારા વિદ્યાર્થી એ જોખમ અને ડર વગર ઘરે થી જ સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકે અને તેનું શિક્ષણ કાર્ય ચાલુ જ રહે.
આપની શાળા દ્વારા બધા વિદ્યાર્થી ઓ નું એક ગ્રુપ બનાવેલ છે. જેમાં સમય મુજબ લિંક આપવા માં આવશે જેના થી લાઈવ જોડાવા નું રહેશે. તેની અંદર વીડિયો પણ લાઈવ જોઈ શકાય છે.
તેથી થોડાક અંશે તે શાળા જેવો j અનુભવ કરાવશે.
Explanation:
please like if u like
and Mark as brainliest...
Similar questions