I want essay on "kasturba" in Gujarati
Answers
Answer:
કસ્તુરબાઈ "કસ્તુરબા" મોહનદાસ ગાંધી ((લિસ્ટન (સહાય · માહિતી) જન્મ કસ્તુરબાઈ માખણજી કાપડિયા કસ્તુરબા પર (11 એપ્રિલ 1869 - 22 ફેબ્રુઆરી 1944) એક ભારતીય રાજકીય કાર્યકર હતી. તેમણે મોહનદાસ ગાંધી સાથે લગ્ન કર્યાં
Answer:
Here is your answer mate
દેશને સ્વતંત્ર કરવાની ચળવળમાં મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની કસ્તુરબા ગાંધી પાયાનો પથ્થર બની ઊભાં રહ્યાં હતાં, 11 એપ્રિલ તેમની જયંતિ છે.
બા કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતી પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.
બા અને બાપુનું જીવન જે રીતે એકબીજા સાથે વણાયેલું હતું એ જ છાપ પોરબંદરમાં પણ જોવા મળે છે. જ્યાં બન્નેનાં જન્મસ્થળ આવેલાં છે, એકબીજાની લગોલગ.
કસ્તુરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી થઈને જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તુરબા ગાંધીનું ઘર આવેલું છે.
પણ ઘર સુધી પહોંચતાં પહેલાં તમારે સ્થાનિકોએ ઘરની બહાર પાર્ક કરેલાં ટૂ વ્હિલર્સ અને રસ્તા વચ્ચે બેસેલી ગાયોને પાર કરવી પડે.
જો જાણકાર સાથે ના હોય કે જાણકારી વગર અહીં આવ્યા હોય તો જવલ્લે કોઈને ખ્યાલ આવે કે દેશના રાષ્ટ્રપિતાનાં અર્ધાંગિનીનું ઘર અહીં આવેલું છે.
Hope it helps you
please mark as brainlest answer✌️✌️✌️