India Languages, asked by zalanikulsinh2012, 2 months ago

IAS ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવેલ પ્રશ્ન

ત્રણ અક્ષરનું એવું ક્યું નામ છે જેનો પહેલો અક્ષર કાઢી નાંખો તો ચમકે, વચ્ચે નો અક્ષર કાઢી નાંખો તો ખુલે અને છેલ્લો અક્ષર કાઢી

નાંખો તો ઉડે ?? ‘

Answers

Answered by prathamsp1005
10

Answer:

Explanation:

આજે અમે તમને IAS માં પૂછવામાં આવેલા એવા સવાલો વિશે જણાવીશું જેને જાણીને તમારું મગજ પણ વિચારમાં પડી જશે કે આખરે આવા સવાલનો શું જવાબ હશે? IQ લેવલ અને પોતાની આવડતને પારખવા માટે ઇન્ટરવ્યૂ સૌથી ખાસ પડાવ હોય છે. જેનાથી યોગ્ય કેન્ડિડેટની પસંદગી તેની પ્રતિભા અને જવાબોના આધારે કરવામાં આવે છે. આવો તો તમને આવા જ અમુક કઠિન સવાલો વિશે જણાવીએ જેનો જવાબ આપવામાં મોટાભાગે લોકો અસમર્થ રહે છે. શું તમે જવાબ આપી શકશો?

Answered by sarikamehta2477
2

Answer:

બાજરી

Explanation:

જરી- ચમકે

બારી-ખુલે

બાજ- ઉડે

Similar questions