If I were a teacher essay in gujarati
Answers
Explanation:
શિક્ષણમાં, શિક્ષક એ વ્યક્તિ છે જે અન્યોને શાળાકીય શિક્ષણ પૂરું પાડે છે. એક એકલા વિદ્યાર્થીને શિક્ષણની સુવિધા આપનાર શિક્ષકને વ્યક્તિગત શિક્ષક પણ કહી શકાય. ઘણા દેશોમાં, રાજ્યદ્વારા ચાલતી શાળાઓમાં શિક્ષક બનવા ઈચ્છતી વ્યક્તિએ પ્રથમ યુનિવર્સીટી(વિદ્યાપીઠ) કે કોલેજ(મહા શાળા) તરફથી વ્યાવસાયિક યોગ્યતા કે પ્રમાણપત્રો ફરજિયાતપણે પ્રાપ્ત કરવા પડે છે. શિક્ષકની ભૂમિકા સંસ્કૃતિઓ મુજબ બદલાઈ શકે. શિક્ષકો વાંચન-લેખન અને સંખ્યા-જ્ઞાન, કે અમુક અન્ય શાળાના વિષયોશીખવી શકે. અન્ય શિક્ષકો કારીગરી કે રોજગારલક્ષી તાલીમ, કલાઓ, ધર્મ કે અધ્યાત્મ, નાગરિકશાસ્ત્ર, સામુદાયિક ભૂમિકાઓ, કે જીવન જીવવાની કળાનું માર્ગદર્શન પૂરું પાડી શકે. ધાર્મિક અને આધ્યાત્મિક શિક્ષકો, જેમ કે ગુરુઓ,મુલ્લાઓ, રબ્બીઓ પાદરીઓ/યુવા પાદરીઓ અને લામાઓ ધાર્મિક પાઠો શીખવે છે જેમ કે કુરાન, તોરાહ કે બાઈબલ.