Biology, asked by rajsanjaysinh59, 10 months ago

| II. એવી વનસ્પતિઓનાં કેટલાંક લક્ષણો જણાવો કે જે કીટક અને ૦૩૧
12, રસાયણો
રસાયણો દ્વારા પરિઆવરણીય વિઘટનને ઘટાડવા
વિઘટન ઘટાડે છે ?
ના કેટલોક લક્ષણો જણાવો કે જે કીટક અને જંતુઓની ચેપગ્રસ્તતાના વિરોધી હોય છે,
આવરણીય વિઘટનને ઘટાડવામાં સમજીવો કેવી રીતે સંકળાયેલાં છે અને કેવી રીત ”
13.
14. વિદેશી જાતિઓનું અતિક્રમણ સમજાવો.
Iબોડીની વ્યાખ્યા આપો. તેના ઉપર આધારિત નિદાનનાં કીટ્સનાં નામ આપો. ) એ
અથવા
14. ફોસ્ફરસ ચક્ર વિશે સમજાવો.
વિભાગ-C
નીચે આપેલા 15થી 18 સુધીના પ્રશ્નનોના માગ્યા પ્રમાણે સવિસ્તર ઉત્તર આપ… ૧
ગુણ છે.
સુધીના પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તર ઉત્તર આપો. દરેક પ્રશ્નના 4
15. ફલન અને ગર્ભસ્થાપન સવિસ્તર વર્ણવો. (આકૃતિ જરૂરી નથી)
16. બહુજનીનિક વારસો અને પ્લીટ્રોપી સમજાવો.
અથવા
16. પ્રત્યાંકન પ્રક્રિયા સવિસ્તર સમજાવો._
17. ક્લોનિંગ જગ્યાઓ વિશે સમજાવો.
18. જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો.
0 0 0​

Answers

Answered by nikhatdigital
0

Answer:

જંતુનાશક દવાના પેકીંગને ખોલવા માટે નાના ચપ્પુનો ઉપયોગ કરવો અને તેને ચોખ્ખા પાણી વડે ધોઈ નાંખવુ.

દવાનું પેકીંગ ખોલતી વખતે દવા શરીરના કોઈ ભાગ પર ન પડે તેની સાવચેતી રાખવી.

જંતુનાશક દવાના છંટકાવ વખતે રક્ષણાત્મક સાધનો જેવા કે જાડો સફેદ ખાદીનો ઝભ્ભો, ચશ્મા, હાથમોજા, બૂટ, ગેસ માસ્ક વગેરેનો ઉપયોગ કરવો કે જેથી દવાના બારીક રજકણો છાંટનાર વ્યકિત પર પડે નહિ.

જે વ્યકિતના શરીર પર ઘા કે કાપા પડેલ હોય તેવી વ્યકિતઓ એ જંતુનાશક દવાનાં સંર્પકમાં આવવું નહીં.

જંતુનાશક દવાનું દ્રાવણ બનાવતી વખતે કે છંટકાવ કરતી વખતે કોઈપણ ચીજ વસ્તુ ખાવી જોઈએ નહીં તેમજ ધુમ્રપાન કરવુ નહીં.

તૈયાર કરેલ દવાનું મિશ્રણ હંમેશા ખુલ્લી જગ્યામાં કરવું.

જંતુનાશક દવાનું મિશ્રણ ખુલ્લા હાથથી ન હલાવતા નાની લાકડીનો અથવા સળીયાનો ઉપયોગ કરવો.

દવાનો છંટકાવ વહેલી સવારના સમયે પવન વગરના શાંત વાતાવરણમાં કરવો.

જંતુનાશક દવાનો છંટકાવ હંમેશા પવનની દિશામાં કરવો.

જંતુનાશક દવાનાં છંટકાવ દરમ્યાન નોઝલ કામ કરતી બંધ થાય ત્યારે નોઝલ ખોલીને મો વડે સીધી ફુક ન મારતા પાતળો તાર, સળી કે સોયનો ઉપયોગ કરવો.

દવા છાંટનાર વ્યકિતને છંટકાવ દરમ્યાન જંતુનાશક દવાની ઝેરી અસર થાય તો તાત્કાલિક દાકતરી સારવાર લેવી.

જંતુનાશક દવાના ઉપયોગ બાદ રાખવાની કાળજી

Mark me in brainlist

Similar questions