India Languages, asked by baskaschool, 1 year ago

importance of mother tongue in gujarati

Answers

Answered by mahi333
5
yes it is the most important that we should know our mother tongue if we don't know to speak or write her mother tongue the people will say that you don't have any rights to speak or write any of the languages you don't know your mother tongue then coming to learn other languages they will think and say like this so for that we should learn mother tongue if you are going to abroad is for an function you shall talk in your mother language because it gives surprise and proud to your mother language
Answered by TbiaSupreme
17

માતૃભાષા એ પ્રારંભિક ભાષા છે જે બાળકને નાનપણથી જ શીખવવામાં આવતી હોય છે. બાળકની આસપાસની દુનિયાની પ્રથમ સમજ, શીખવાની આવડત અને કુશળતા એ માતૃભાષા સાથે પ્રારંભ થાય છે જે તેને પ્રથમ શીખવવામાં આવે છે. આપણી વિચારસરણી અને લાગણીઓને ઘડવામાં માતૃભાષાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે.

અભ્યાસો અનુસાર, બાળકની વધારાની ભાષા શીખવાની ક્ષમતા મોટાભાગે સુધરે છે જો તેની માતૃભાષામાં કુશળતા સારી રીતે વિકસિત હોય. સંશોધન દર્શાવે છે કે જે બાળકો તેમની  માતૃભાષામાં મજબૂત પાયો ધરાવે છે તેઓ શાળામાં વધુ સફળ થાય છે અને સ્વ-મૂલ્ય અને ઓળખની વધુ અનુભૂતિનો આનંદ માણે છે.

માતૃભાષા એ સંસ્કૃતિને બચાવવા અને અભિવ્યક્ત કરવા માટે વપરાતા સૌથી શક્તિશાળી સાધનો પૈકીનું એક છે. જીમ કમિન્સ પણ માતૃભાષાનું મહત્વ દર્શાવે છે: "જ્યારે માતાપિતા તેમના બાળકો સાથે સમય પસાર કરી શકે છે અને વાર્તાઓ કહી શકે છે અથવા તેમની સાથે મૌખિક શબ્દભંડોળ અને વિભાવનાઓ વિકસાવી શકે છે, ત્યારે બાળકો સારી રીતે તૈયાર થઈ જાય છે અને સફળ થાય છે”.

આમ, માતૃભાષા એ પ્રારંભિક ભાષા છે. જેના પર જીવનના જ્ઞાનનો પાયો નંખાય છે.

Similar questions