in Gujarati language. I want prayer in Gujarati. please can you give me right answer.
Answers
Answer:
IN GUJARATI:
વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પર દુઃખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેઇ ની રે.
વાંંચ કાંંછ મન નિસ્ચલ રાખે, ધન ધન જનનિ તેેેેેની રે… વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને ત્રુશ્ન ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્યા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાંંલે હાથ રે… વૈષ્ણવ જન
મોંંહ માંંયા વ્યાપે નહિંં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન માંં રે.
રામ નામ શું તારી રે વાગી, સકલ તિર્થ તેના તન માં રે… વૈષ્ણવ જન
વન લોભી ને કપટ રહીત કામ ક્રોધ નિવાર્યાં રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન
IN ENGLISH:
Vaishnava Jana To, Tene Kahiye Je
Pid Parayi Jane Re,
Para Duhkhe Upakara Kare To Ye
Mana Abhimana Na ane Re
Vaishnava Jana To, Tene Kahiye Je
Peed Paraayi Jaane Re
Sakal Lok Ma Sahune Vande,
Ninda Na Kare Kenī Re,
Vaca Kacha Mana Niścala Rakhe,
Dhana Dhana Jananī Tenī Re
Vaishnava Jana To, Tene Kahiye Je
Pid Parayi Jane Re
Samaa-Drashti Ne Trishna Tyaaghī,
Para-Shtrī Jene Maata Re,
Jihva Thakī Asatya Naa Bole,
Para-Dhana Nav Jhale Haath Re
Vaishnava Jana To, Tene Kahiye Je
Peed Paraayi Jaane Re
Moh Maayaa Vyaape Nahi Jene,
Dridha-Vairagya Jena Manama Re,
Rama-Nama Śhu Talī Re Lagī,
Sakala Tīratha Tena Tanama Re
Vaishnava Jana To, Tene Kahiye Je
Pid Parayi Jane Re
Van-Lobhī Ne Kapat-Rahita Chhe,
Kam Krodh Nivarya Re,
Bhane Narasaiyo Tenu Darasan Karata,
Kul Ekoter Tarya Re
Vaishnava Jana To, Tene Kahiye Je
Peed Parayi Jane Re
Explanation:
i hope this helps you
and mark me brainliest :)