Art, asked by baseball9208, 11 hours ago

in gujrati few lines on mango

Answers

Answered by khwajaasmabibi
0

Explanation:

કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે.

તે ઉનાળામાં થાય છે.

તે ફળોનો રાજા ગણાય છે.

આ ફળ સ્વાદિષ્ટ હોય છે.

કેરીમાંથી અથાણાં બને છે.

કેરી નો રસ સ્વાસ્થ્યવર્ધક હોય છે.

Similar questions