jevu karo tevu baro vichar vistar in gujrati
Answers
Answered by
3
Answer:
અર્થ : જેવું તમે કરો, તેવું જ તમારી સાથે થાય.
સમજૂતી: માણસે હંમેશા સારા કાર્યો કરવા જોઈએ. તે જેવા કાર્યો કર્મો કરે છે, તેવું ફળ તેને ભોગવવું પડે છે. આથી ખરાબ કર્મો કરનાર ખરાબ ફળ મેળવે છે.
મનુષ્યે એકબીજા ના હિતકારી બનવું જોઈએ. અં બધા નું ભલું ઇચ્છવું .
આ પરથી ઘણી વાર્તાઓ પ્રચલિત છે. માણસે સરા કાર્ય કર્યા હશે તો તેને કોઈ તકલીફ નહિ પડે. બીજા ને પરેશાન કે દુઃખી કાર્ય હશે તો તેનો પણ દુઃખી થવાનું વારો આવે છે.
સાર: સારા ની સાથે સારું અને ખરાબ ની સાથે હંમેશા ખરાબ થાય છે.
Similar questions
English,
22 days ago
Math,
22 days ago
India Languages,
1 month ago
History,
1 month ago
History,
8 months ago