Hindi, asked by piyushranjan5095, 9 days ago

Kabar bird paragraph 7 sentence in gujrati

Answers

Answered by chhayuu12
0

Answer:

કાબર પક્ષીએ ભારતના ગુજરાત રાજ્યમાં વિપુલ પ્રમાણ માં જોવા મળતું પક્ષી છે. કાબર વધારે પડતી માનવીની નજદીક રહેવાનું વધારે પસંદ કરે છે. હાલ વધતા જતા શહેરીકરણના લીધે આ પક્ષી મુખ્યત્વે ગામડાં અને વન્ય વિસ્તાર પુરતાજ સીમિત થઈને રહી ગયા છે.

કાબર એ કથ્થઈ રંગનું પક્ષી છે, તેની છાતીની નીચ્ચે નો ભા9ગ વધારે પડતો સફેદ રંગનો હોય છે.

કાબર પોતાના આહાર તરીકે લગભગ બધીજ વસ્તુ આરોગી લ્યે છે. તે આનાજ થી માંડીને નાના જીવડાં તથા બીજા ઘણા જીવોને પોતાનો ખોરાક બનાવે છે.

Similar questions