Social Sciences, asked by manojnmistry, 10 months ago

Khavani Vangio na Naam Aapo:-----
1-તીખા તમ તમ તા પાણી નો ભરેલો દડો.--- ...............
2. તીખી કેક–-----------
3. રોલ કરેલો પીળો બિસ્તર-------
4. ત્રિકોનાકાર માં સમાયેલો પરિવાર--------
5. બે નરમ ગાદલા વચ્ચે સમાયેલી લીલોતરી------
6. સફેદ ચાંદ-------
7. તેલમાં તળેલો કાણીયો-----
8. લસરપટ્ટી ખાતી સેવ----
9. અગ્રેઈમેન્ટ ના પાના જેવું ફરફરિયું-----
10. કેસરી મીઠા દાણા----
11. સફેદ મોતી ની ફરાળી વાનગી------
12. એક લંબચોરસ તકિયા સાથે કલરફુલ ચાદર------
13. છોકરાને રમવાનું રમકડું-----
14. મીઠા રસમાં ડૂબેલા કાલા દડા---
15. પોચા ગાદલા પર રમી રહેલી સખીયો-----​

Answers

Answered by ap24121993
8

Answer:

1,પાણી પૂરી

2,હાંડવો

3,ખાંડવી

4, સમોસા

5,સેંડવીચ

6,રસગુલ્લા

7,મેદુ વડા

8,નુડલ્સ

9,પાપડ

10,બુંદી

11 સાબુદાણા ખીચડી

12,પાંઉ ભાજી

13,ઘુઘરા

14,ગુલાબ જામ

15,પીઝ

Answered by Anonymous
0

Answer:

Paheli

Explanation:

Name of different food items are given below:-

1)Green Tea

2)Pakode

3, Khandvi

4.Samosa

5.Sandwich

6. Rasgulla

7. Medu Wada

8.Noodles

9.papad

10. Bundi

11 Sabudana Wada

12, Paav Bhaji

13.Juice

14.Jam

15.Pizza

Similar questions