લેખન વિભાગ
મોબાઈલ પર રમાતી રમતોના નુકસાન વિશે જાણકારી આપતો પત્ર તમારા નાનાભાઈને લખો
Kindly Help
Answers
Answered by
1
Explanation:
આ સવાલો પર છેલ્લાં ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સટીક જવાબ મળ્યો નથી.
પરંતુ બે વાતો આપણે જાણીએ છીએ કે રેડિયો ફ્રિકવન્સી વેબ નૉન આઓનાઇઝેશન રેડિયેશન છે, જે એક્સ રે અને અલ્ટ્રાવાયૉલેટ રેડિયેશનની સરખામણીએ ઓછી શક્તિશાળી હોય છે.
એક્સ રે અને અલ્ટ્રાવાયૉલેટ રેડિયેશન આપણા ડીએનએમાં હાજર કેમિકલ બૉન્ડને તોડવાની ક્ષમતા રાખે છે.
અમેરિકન કૅન્સર સોસાયટી શોધ કરી રહી છે કે શું આ રેડિયેશનથી મગજ, માથું, તેમજ ગળામાં ટ્યૂમર થઈ શકે છે
Similar questions
English,
3 months ago
English,
3 months ago
Political Science,
6 months ago
Political Science,
6 months ago
Math,
1 year ago
French,
1 year ago
English,
1 year ago