Kutch mahiti gujrati essay in gujrati
Answers
Answer:
વાગડ શબ્દનો શાબ્દિક અર્થ હવા અને પથ્થર એવો થાય છે. એટલે કે આ વિસ્તાર હવા અને પથ્થરોનો છે.[૧]
વાગડ શબ્દનો શાબ્દિક અર્થ હવા અને પથ્થર એવો થાય છે. એટલે કે આ વિસ્તાર હવા અને પથ્થરોનો છે.[૧]
વાગડ વિસ્તારનો ઉલ્લેખ ગુજરાતી લોકસાહિત્યના પ્રખ્યાત દુહામાં થયો છે.[૩]
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત.
વરખામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.૧૧મી અને ૧૨ શતાબ્દીમાં વાગડ પર કાઠીઓનું શાસન હતું. ત્યાર બાદ અહીં સામા રજપૂતો અને જાડેજાઓનું રાજ શાસન ચાલ્યું. વાગડએ મોરબી રાજ્યનો ભાગ હતો આથી અહીંના લોકોની ભાષા કચ્છી ન હોતા ગુજરાતી ભાષાથી વધુ નજીક છે. વાગડ ૧૮૧૯માં કચ્છનો ભાગ બન્યો. તે પહેલાં અહીંના ઠાકોરો કચ્છના રાઓના પ્રખર વિરોધી હતા. [૧]
વાગડ વિસ્તાર કચ્છનો પશ્ચિમોત્તર અને ગુજરાત વચ્ચેનો વિસ્તાર છે.[૨] તે મોટાભાગે રેતાળ છે.[૨] તેમાં રાપર, ભચાઉ, સામખીયાળી, અધોઈ, ખારોઈ વગેરે તેમજ આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.