Letter તમારા નાના ભાઈને વસ્તૃત્વ સ્થધૉ માં પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. તેને અભિનંદન આપતો પત્ર લખો.
please give me. answer
Answers
Explanation:
કોરોના મહામારીએ મહાત્મા ગાંઘીએ સેવેલા આત્મનિર્ભર ભારતના સપનાને સાર્થક કરવા પ્રેરણા આપી છે. તેના ૫રિણામ સ્વરૂ૫ે ભારતના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત યોજના શરૂ કરી છે. જેનાર્થી આ૫ણું ૭૦ વર્ષ જુનું સ૫નું સાર્થક થશે.
સૌપ્રથમ આ૫ણે આત્મનિર્ભર એટલે શૂ તેનો અર્થ સમજીએ. આત્મનિર્ભર એટલે કે સ્વયં પર નિર્ભર થવું, કોઈના પર આશ્રિત ન રહેવુ. ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઇતિહાસ પર આપણે નજર કરીએ તો આપણને આપણા દેશની આત્મનિર્ભરતા વિશે ખ્યાલ આવશે. આપણે સૌ જાણીએ જ છીએ કે ભારત દેશ વિવિધ કલાઓમાં આગળ પડતો દેશ હતો. પ્રાચીનકાળમાં આપણા ગુજરાતના પાટણના પટોળા દેશ વિદેશમાં જાણીતા હતા. ભારતના મશાલા ખુબ જ વખણાતા હતા તેના માટે યુરો૫ને ભારત સુઘી ૫હોચવાનો જળમાર્ગ શોઘવાની ફરજ ૫ડી જેનાથી આ૫ણે સૌ ૫રિચિત છીએ.
મહત્વની માહિતી
આત્મનિર્ભર નો અર્થ
આત્મનિર્ભર ભારત અભિયાન
આત્મનિર્ભર ભારતનુ સપનુ :-
આત્મનિર્ભર ભારતના પાંચ સ્તંભ:-
(૧) અર્થવ્યવસ્થા :-
(૨) ઈન્ફ્રાસ્ટ્રક્ચર :-
(૩) સિસ્ટમ :-
(૪) લોકશાહી :-
(૫) માંગ:-
આત્મનિર્ભર બનાવવા ના ફાયદા :-
કોરોના ની વેક્સિન બનાવીને દુનિયાને આપ્યો સંદેશ:-
આત્મનિર્ભર નો અર્થ
આત્મનિર્ભર એટલે કે એક વ્યક્તિ કોઈ બીજા ના સહારે ન રહીને સ્વયં પોતાના સહારે રહે, પોતાની જરૂરિયાતો પોતે જાતે પૂર્ણ કરે એટલે કે તે વ્યક્તિ આત્મનિર્ભર છે એવું કહી શકાય. જો આજ વ્યાખ્યાને આપણે એક દેશ ના સંદર્ભમાં વિચારીએ તો ભારત દેશમાં જરૂરી તમામ સાધનસામગ્રી ચીજવસ્તુઓ, વિવિધ જરૂરિયાતો ભારત દેશમાંથી જ પરિપૂર્ણ થાય તો ભારત દેશ આત્મનિર્ભર છે એવું કહી શકાય.
આત્મનિર્ભર ભારત અભિયાન
ભારત ને આત્મનિર્ભર બનાવવા ના ઉદ્દેશથી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ મે ૨૦૨૦0 ના રોજ ”આત્મનિર્ભર ભારત અભિયાન” ની ઘોષણા કરી હતી. જેમાં તેમણે દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થાને સુધારવા માટે આ એક સૌથી અગત્યની પહેલ છે. આ અભિયાન અંતર્ગત આવનારા સમયમાં જીવનજરૂરી મોટાભાગની તમામ વસ્તુઓનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવશે. આ કારણથી જ આ અભિયાન નું નામ આત્મનિર્ભર ભારત રાખવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત જે વસ્તુઓ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું. તે બધી જ વસ્તુઓ નું ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત એ બધી જ વિદેશી વસ્તુઓની આયાત ને ૫ણ ઓછી કરવાનો ઉદ્દેશ છે કે જેના માટે ભારતે પડોશી દેશો પર નિર્ભર રહેવું પડતું હતું. આમાં બહારની વસ્તુઓ પર નિર્ભર ન રહીને ભારતમાં જ સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ તૈયાર કરવા નો ઉદ્દેશ છે.
હાલની વાત કરીએ તો આપણા દૈનિક જીવનમાં કેટલીક વસ્તુઓ એવી છે જેની પૂર્તિ આપણો પાડોશી દેશ ચીન કરે છે. ચીન માટે ભારત એ રમકડાં તથા અન્ય ટેકનોલોજીને લગતી ચીજવસ્તુઓનુ સૌથી મોટું વેચાણ કેન્દ્ર છે. આમ જોઇએ તો ચીનનો ૬૦ વેપાર ભારત સાથે સંકળાયેલ છે. સૌથી વધુ આયાત કરે છે. ચીન ઉપરાંત અમેરિકા, કોરિયા, સાઉદી અરબ પણ આ શ્રેણીમાં સામેલ છે. જે આપણા સામાનની માંગ પૂરી કરે છે. ભારત ના વિકાસ ના મુળિયા જો મજબૂત કરવા હોય તો આપણે પહેલા આત્મનિર્ભર બનવું પડશે. તો જ આપણે ભારતને વિકાસશીલ દેશ માંથી વિકસિત દેશ બનાવી શકીશું. આ અભિયાન અંતર્ગત આપણી જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓનું નિર્માણ આપણા દેશમાં જ કરવામાં આવશે ત્યારે જ આપણો દેશ આત્મનિર્ભર ભારત કહેવાશે.
આત્મનિર્ભર ભારતનુ સપનુ :-
૧૯૪૭ માં ભારતને આઝાદી મળી ત્યારથી જ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે નું સપનું જોવાતૂ હતું.આઝાદી પહેલા ભારતની આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીજી દ્વારા સવિનય કાનૂન ભંગ આંદોલન ચલાવવામાં આવ્યું હતું. જેમાં લોકોએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુઓ પર નિર્ભર રહેવાની અપીલ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજી સ્વયં પોતે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. મહાત્મા ગાંધીજી પોતે જાતે ચરખો ચલાવી તેના દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાદીના વસ્ત્રો ધારણ કરતા હતા.
પરંતુ દુઃખની વાત તો એ છે કે આજે આઝાદીના ૭૦ વર્ષો બાદ પણ આ સપનું આપણે સાર્થક કરી શક્યા નથી કે તેની સામે કોઈ ઠોસ કદમ ઉઠાવી શક્યા નથી. તેના કારણ વિદેશી હુડીયામણ સતત ઘટતુ ગયુ છે ૫રિણામે ડોલર સામે આ૫ણો રૂપિયા સતત નીચે ઘકેલાતો ગયો છે. પરંતુ આ કોરોના મહામારી એ ફરી ભારતને આત્મનિર્ભર બનવા માટેના સપનાને પરિપૂર્ણ કરવા માટે તૈયારી કરવા રાહ ચીંધી છે.
ભારતને આત્મનિર્ભર બનવાની પ્રેરણા મહાત્મા ગાંધીજીના સવિનય કાનૂન ભંગ આંદોલન થી જ મળેલી છે. આ આંદોલનમાં લોકોએ વિદેશી કાપડ પહેરવાનું બંધ કર્યું હતુ તેમજ જાતે ચરખો ચલાવીને બનેલા ખાદી કા૫ડ કે દેશમાં બનતાા સુતરાઉ કાપડ પહેરવાનું ચાલુ કર્યું હતું. ઠેર ઠેર વિદેશી ચિજવસ્તુઓ બહિષ્કાર કરવામાં આવ્યો તથા વિદેશી કા૫ડની હોળી કરવામાં આવી હતી. હવે આ આત્મનિર્ભર ભારત અભિયાન એ મહાત્મા ગાંધીજી તથા સૌ ભારતવાસીઓએ સેવેલાના સપના ને પૂર્ણ કરશે એવું લાગી રહ્યું