History, asked by dhavalsakariya1122, 11 months ago

Lockdown Quiz

છગનભાઈ મગનભાઈ ની *વાડીએ* ગયા જયાં ધણા માણસો કામ કરતા હતા.

છગનભાઈ : ઓ હો મગનભાઈ ઘણા લોકો છે.

મગનભાઈ : જેટલા અહીં *વાડીએ* છે એટલા જ *ખેતરે* છે જેટલા *ખેતરમાં* છે એનાથી અડધા *ધરે* છે જેટલા *ધરે* છે એનાથી અડધા *ઘોડીયામાં* છે અને તમારા સહિત ટોટલ ૧૦૦ વ્યક્તિ થાય છે.

તો વાડીએ કેટલા ? ખેતરે કેટલા ? ધરે કેટલા ? ધોડીયા મા કેટલા? અને છગનભાઈ સહિત ટોટલ ૧૦૦ થવા જોઈએ

Answers

Answered by ManasTambekar
1

Explanation:

છગનભાઈ મગનભાઈ ની *વાડીએ* ગયા જયાં ધણા માણસો કામ કરતા હતા.

છગનભાઈ : ઓ હો મગનભાઈ ઘણા લોકો છે.

મગનભાઈ : જેટલા અહીં *વાડીએ* છે એટલા જ *ખેતરે* છે જેટલા *ખેતરમાં* છે એનાથી અડધા *ધરે* છે જેટલા *ધરે* છે એનાથી અડધા *ઘોડીયામાં* છે અને તમારા સહિત ટોટલ ૧૦૦ વ્યક્તિ થાય છે.

તો વાડીએ કેટલા ? ખેતરે કેટલા ? ધરે કેટલા ? ધોડીયા મા કેટલા? અને છગનભાઈ સહિત ટોટલ ૧૦૦ થવા જોઈએ

Similar questions