Science, asked by archana8270, 6 months ago

નીચે આપેલાં વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો.<br />(13) ન્યૂલેન્ડે કલ્પના કરી હતી કે કુદરતમાં માત્ર 56 તત્ત્વો જ અસ્તિત્વ ધરાવે છે.​

Answers

Answered by deveshkumar9563
0

Explanation:

પ્રશ્ન 1.

નીચેનાં તત્ત્વોના આધારે

(a) ઈલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલી બે કક્ષાઓ ધરાવતું તત્ત્વ,

(b) એક જ સમૂહનાં બે તત્ત્વો કયાં કયાં છે, તે જણાવો?

20Ca, ૩Li, 11Na, 10Ne

ઉત્તર:

(a) 10Ne (2, 8)

(b) એક જ સમૂહનાં બે તત્ત્વો ૩Li (2, 1)

11Na (2, 8, 1)

Similar questions