એક એરોપ્લન ૪૦૦ m ઉતર તરફ ૩૦૦. પશ્ચિમ તરફ અને ૧૨૦૦ મીટર શીરોલંભ ઉર્ધ્વ દિશા માં ગતિ કરે છે તો પ્રારંભિક બિંદુ થી તેનું તેને કરેલો સ્થાન અંતર
Answers
Answer:
હોકાયંત્ર એ પૃથ્વીના ચુંબકીય ધ્રુવને સંબંધિત દિશા નક્કી કરતું નૌકાનયન યંત્ર છે. તેમાં ચુંબકીય પોઇન્ટર (સામાન્ય રીતે ઉત્તરીય છેડે દર્શાવેલ)નો સમાવેશ થાય છે, જે તેની સાથે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે ગોઠવવા મુક્ત હોય છે. હોકાયંત્રએ મુસાફરી, ખાસ કરીને સમુદ્રી મુસાફરીની સલામતી અને કાર્યક્ષમતામાં મોટે પાયે સુધારો કર્યો છે. હોકાયંત્રનો ઉપયોગ હેડીંગ (ક્યાં જવાનું છે) તેની ગણતરી કરવા માટે, સેક્સટંટ (વહાણવટામાં ખૂણા માપવાનું સાધન) સાથે અક્ષાંશની ગણતરી કરવા માટે અને રેખાંશની ગણતરી માટે સમુદ્રી ક્રોનોમીટર સાથે થાય છે. આમ તે વધુ સારી રીતે નેવિગેશનલ ક્ષમતા પૂરી પાડે છે, જેનું સ્થાન તાજેતરમાં આધુનિક ઘટક જેમ કે ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ (જીપીએસ) દ્વારા લેવામાં આવ્યું છે. હોકાયંત્રએ ચુંબકીય રીતે સંવેદનશીલ ઘટક છે, જે પૃથ્વીના ચુંબકીયતત્વની ચુંબકીય ઉત્તર દિશાનો સંકેત આપવા સક્ષમ છે. હોકાયંત્રનું મુખ સામાન્ય રીતે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના કેન્દ્ર બિંદુઓ પર પ્રકાશ ફેંકે છે. ઘણી વખત હોકાયંત્રને એકજ મહોરબંધ સાધનમાં ચુંબકીય બાર અથવા સોય કે જે પિવોટ (ધરી પર) ફરે છે અથવા પ્રવાહીમાં ફરે છે, તેની પર બાંધવામાં આવે છે, આમ તે ઉત્તરીય કે દક્ષિણીય દિશા નક્કી કરવા કાર્યક્ષમ હોય છે. હોકાયંત્રની શોધ પ્રાચીન ચીનમાં બીજી સદી પહેલા થઇ હતી અને 11મી સદી સુધી તેનો ઉપયોગ નેવિગેશન માટે થતો હતો. ડ્રાય હોકાયંત્રની શોધ મધ્ય યૂરોપમાં 1300ની આસપાસ થઇ હતી. [૧] તેનું સ્થાન 20મી સદીના પ્રારંભમાં પ્રવાહીયુક્ત ચુંબકીય હોકાયંત્રએ લીધુ હતું.[૨]
Explanation:
please mark me Brianlist