Matru bhashanu mahatve in Gujarati
Answers
Answered by
4
નમસ્કાર મિત્ર.
મને આશા છે કે મારા ઉત્તર થઈ તમારો પ્રશ્ન ઉકેલાશે.
માતૃ ભાષા નું કોઈ પણ વ્યક્તિ ના જીવન માં મહત્વ હોય છે. બાળક જ્યારે જન્મે ત્યારથી જ પોતાની આસ-પાસ માં બોલતા શબ્દો ગ્રહણ કરે છે.
બાળક ના પરિવાર-જન જે ભાષ નો પ્રયોગ કરે તે ભાષા બાળક શીખે છે. અલબત્ત કોઈક વખત દ્વિતિય ભાષા નો પણ સમાવેશ થતો હોય છે.
વ્યક્તિ જ્યારે માતૃ ભાષા નો પ્રયોગ કરે છે ત્યારે તે પોતાના પરિવાર, સમાજ, અને ક્ષેત્ર ની યાદ અપાવતું રહે છે.
જેમ વ્યક્તિ ને જીવન જીવવા માટે શ્વાસ જરૂરી છે તેમ પોતાના વિચાર વ્યક્ત કરવા ભાષા જરૂરી અને માતૃ ભાષા સર્વોત્કૃસ્ટ, અને સર્વસંપન્ન છે.
Similar questions