India Languages, asked by utsavvaghela001, 4 months ago

matrubhasha par speech in gujarati​

Answers

Answered by krutibajadeja
1

Answer:

સુપ્રભાત, મારું નામ કૃતિ છે અને હુ આજે માતૃભાષા પર સ્પીચ આપવાની છુ

મારી માતૃભાષા ગુજરાતી છે અને મને મારી માતૃભાષા પર ગર્વ છે. આમ તો બધા ને પોતાની માતૃભાષા પર ગર્વ હોઈ છે. આપડા ભારત દેશ માં ઘણી બધી ભાષાઓ છે અને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ ભાષાઓ બોલાતી હોઈ છે. માતૃભાષા એટલે જે આપડી મા ની ભાષા સરળ ભાષા મા કવ તો જે મમ્મી બોલે તેવી ભાષા.

આભાર.

Similar questions