Mera priy yadgar pravas
Answers
Answered by
0
Answer:
પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન.
પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવ્યો હોય તો મોટપણે માનવી પ્રવાસ થી કંટાળતો નથી. પ્રવાસ એ તો હૃદય, મન અને આત્માને વિશાળ, ઉદાર અને દ્રઢ બનાવનારી ઉદાર પ્રવૃત્તિ છે.
સાહસિકતા, સહિષ્ણુતા માનવતા, વ્યવહારકુશળતા અને નિયમિતતા જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા ખીલે છે છે ,વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે સહકારની ભાવના કેળવાય છે.
મુશ્કેલી ને હસતા હસતા પાર કરવાની તાલીમ મળે છે અને ઝીણામાં ઝીણી બાબતનું પણ ચોકસાઈથી આયોજન કરવાની ટેવ પડે છે.
પ્રવાસથી માનવી ઘડાય છે ,અવનવા અનુભવો કરવાની શક્તિ તેનામાં પેદા થાય છે. પ્રવાસના કારણે માનવીમાં સહિષ્ણુતા અને સહનશીલતાની ભાવના જાગે છે. ભારતીય સંસ્કૃતિમાં તો જૂના સમયથી પ્રવાસનું મહત્વ સ્વીકારાયેલું છે.
Similar questions
Social Sciences,
1 month ago
English,
2 months ago
Computer Science,
2 months ago
Physics,
9 months ago
Social Sciences,
9 months ago