Social Sciences, asked by Cjdatta1947, 1 year ago

ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NHs) ની ઓળખના નંબરો ની સંવર્ધિત ફાળવણી સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું(યા) વિધાન (નો) ખરું (રા) છે?
1. બધા ઉત્તર-દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે બેકી સંખ્યામાં છે.
2. બધા પૂર્વ-પશ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગો હવે એકી સંખ્યામાં છે.
3. સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ નો નવો ક્રમ NH -44 છે.
1) ફક્ત 2
2) ફક્ત 1
3) 1,2 અને 3
4) ફક્ત 3

Answers

Answered by Englishtopper
0

HEY USeR ,

HERE IS YOUR ANSWER :-

Option D is CORRECT ✔️ ✔️✔️

HOPe It HELPS YOU !!!

Answered by Anonymous
4

Ram Ram ji

Here is your answer

4) ફક્ત 3

Thanks

#Har_Har_Mahadev

Similar questions