Hindi, asked by prarthanagohil312, 6 days ago

જ્ઞાન સાથે ગમ્મત નિબંધ
no wrong answer
right answer will be marked brainlist​

Answers

Answered by iitzyourbarbie
1

Answer:

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી વેકેશનમાં ઉપયોગી બાળ કાર્યપોથી (Study Material) : Part-3 'Chalo Khilie' Home Work.

ચાલો ખીલીએ બાળ કાર્યપોથી, ભાગ-3 : BRC ભવન, મોરબી દ્વારા તૈયાર કરવામાં આવેલ આ કાર્યપોથી (Homework Book) 2,3,4,5,6,7,8 ના બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મોટા તમામ બાળકોને આનંદ સાથે જ્ઞાન મળી રહે, તેઓ રમતાં-રમતાં પ્રવૃતિઓ દ્વારા શીખે તે રહેલો છે.

નાના બાળકોને કદાચ ગૃહકાર્ય કરવું ના ગમે, પણ રમત રામવી, પ્રવૃત્તિ કરવી એ તો તેમના મજાની વાત કહેવાય. એટલા માટે જ બાળકો જ્યારે પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમણે ખબર પણ નથી હોતી કે તેઓ ભણી રહ્યા છે. રમત રમતાં રમતાં જ તે શીખે છે. આમ, તેમણે ભણવું કંટાળા જનક નહીં પણ ગમ્મત જેવુ (Joyful Learning) બની રહે છે

(Top Homework) છે. આ બાળ કાયુયાપોથી / સાહિત્યના ભાગ-1 ને ખુબજ સારી સફળતા અને સહકાર મળતા ક્રમશ: તેના ભાગ-1 થી 3 બહાર પાડવામાં આવ્યા છે, અને આ ત્રણેય ભાગ ખુબજ ઉપયોગી બની રહ્યા છે. નીચે આપેલ લિન્ક પરથી આ સાહિત્યની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

please Mark Me as brainlist please

Similar questions