Political Science, asked by rinalprajapati08, 6 months ago

ભારતીય સંગીત વાદ્યો ના કેટલા પ્રકાર છે? *



ત્રણ

ચાર

બે

પાંચ

Other:

૨. સુષિર વાદ્ય કોને કહેવાય ? *



હવા થી વાગતા વાદ્ય

ચામડા થી મઢેલા વાદ્ય

નક્કર પદાર્થ થી બનેલા વાદ્ય

ઉપર માંથી કોઈપણ નહી

Other:

૩. સંતુર કયા વાદ્ય માં આવે છે? *



ચર્મ વાદ્ય

સુષિર વાદ્ય

તંતુ વાદ્ય

ઘન વાદ્ય

૪. ઢોલક કયા વાદ્ય માં આવે છે? *



ચર્મ વાદ્ય

સુષિર વાદ્ય

તંતુ વાદ્ય

ઘન વાદ્ય

૫. વાંસળી કયા વાદ્ય માં આવે છે? *



ચર્મ વાદ્ય

સુષિર વાદ્ય

તંતુ વાદ્ય

ઘન વાદ્ય

૬. મંજીરા કયા વાદ્ય માં આવે છે? *



ચર્મ વાદ્ય

સુષિર વાદ્ય

તંતુ વાદ્ય

ઘન વાદ્ય
please fast ans dear​

Answers

Answered by jayantibhaikhant12
4

Answer:

ચાર વાદ્ય ૨. હવાથી વાઘતા વાદ્ય ૩.તંતુ વાદ્ય ૪. ચર્મ વાદ્ય પ. સૂષીર વાદ્ય ૬. ધન વાદ્ય

Answered by ranjitbariya9892
0

Answer:

સંતુર કયા વાદ્ય માં આવે છે?

Similar questions