Chemistry, asked by pmsabad14, 6 months ago

બેન્ઝોઈક એસિડ અને p-હાઈડ્રોક્સિ બેન્ઝાલિહાઈડમાં કેવા
પ્રકારની સમઘટકતા જોવા મળે ?
(a) સ્થાન સમઘટકતા (b) મેટામેરીઝમ
(c) ટોટોમેરીઝમ
(d) ક્રિયાશીલ સમૂહ સમઘટકતા.​

Answers

Answered by baghelrishabh154
0

Explanation:

કાર્બનના આ કૅટેનેશન ગુણધર્મને કારણે સમાન આણ્વિય સૂત્ર ધરાવતા પરંતુ જુદા જુદા બંધારણીય સૂત્ર અને જુદા જુદા ભૌતિક ગુણધર્મો ધરાવતા જોવા મળે છે. આવા કાર્બનિક સંયોજનોના આણ્વીયસૂત્ર સમાન હોય પરંતુ તેમના બંધારણ સૂત્રો જુદા હોય તેમને સમઘટકો કહેવાય છે. આ પ્રકારની ઘટનાને સમઘટકતા કહે છે.

Similar questions