Social Sciences, asked by abhiranjankumar631, 1 year ago

P,Q,R,S,t,U અને V એ કુટુંબના સભ્યો છે. તે પૈકી 4 પુખ્ત વયના અને 3 બાળકો છે. U અને V નાની બાળકીઓ છે. P અને S ભાઈઓ છે, અને P ડોક્ટર છે.T એન્જિનિયર છે અને તેણે બે પૈકી એક ભાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 સંતાનો છે. Q એ S સાથે લગ્ન કર્યા છે અને V તેમનું સંતાન છે.
ઉપરોક્ત માહિતી ધ્યાને લેતા નીચે પૈકી કયો વિકલ્પ નિશ્ચિતપણે સાચો છે?
1) P એ V નો ભાઈ છે.
2) R એ U નો પિતા છે
3) P એ R ના પિતા છે.
4) T એ U નો ભાઈ છે.

Answers

Answered by TheKingOfKings
1

P,Q,R,S,t,U અને V એ કુટુંબના સભ્યો છે. તે પૈકી 4 પુખ્ત વયના અને 3 બાળકો છે. U અને V નાની બાળકીઓ છે. P અને S ભાઈઓ છે, અને P ડોક્ટર છે.T એન્જિનિયર છે અને તેણે બે પૈકી એક ભાઈ સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 સંતાનો છે. Q એ S સાથે લગ્ન કર્યા છે અને V તેમનું સંતાન છે.

ઉપરોક્ત માહિતી ધ્યાને લેતા નીચે પૈકી કયો વિકલ્પ નિશ્ચિતપણે સાચો છે?

1) P એ V નો ભાઈ છે.

Answered by Dar3boy
1

\huge\bold{He¥\: Mate}

\textbf{\underline{HERE IS YOUR ANSWER}}}
<b>
=============================
➡️Correct Option -: 1✔️✔️✔️
=============================

❤️Thank you❤️

@☣️RithWik☣️
Similar questions