प्रश्न-6 गुजराती में अनुवाद कीजिए |
राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, "भले आदमी ! तुम यह क्या
अत्याचार कर रहे हो ? भला कहीं स्त्री को भी हल में जोता जाता है ?"
"मेरा एक बैल मर गया है | दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है | अगर खेत न
जुता तो मैं खाऊँगा क्या ?
Answers
Answered by
37
Answer:
રાજા ભોજે રથ રોક્યો અને ખેડૂત ના પાસે જઈને કહ્યું,“ભલા માણસ! તમે આ શું અત્યાચાર કરો છો? ક્યારેય કોઈ સ્ત્રી ને હળ માં નખાય?”
“મારું એક બળદ મરી ગયું છે. અને બીજો બળદ ખરીદવા મારી પાસે પૈસા નથી.જો ખેતર ના ખેડ્યું તો મું શું ખાઈશ.
THIS IS THE TRANSLATION OF YOUR HINDI SENTENCES.
Answered by
6
Answer:
રાજા ભોજે રથ રોક્યો અને ખેડૂત પાસે ગયો અને બોલ્યો, "ભલા માણસ! તું શું છે?
ત્રાસ આપી રહ્યો છે? હળમાં સ્ત્રી ક્યાં વળાય છે? "
"મારો એક બળદ મરી ગયો છે. મારે બીજા બળદ ખરીદવા માટે પૈસા નથી
Similar questions