Social Sciences, asked by MasterJeel, 9 months ago

pavan chakki infomation in gujarati for 3-5 std​

Answers

Answered by Anonymous
3

પવનચક્કી એટલે

વહેતી હવા કે પવનની ગતિશક્તિને પોતાના ચોક્કસ આકારવાળા પાંખીયાની મદદથી ચક્રાકાર યાંત્રિક ગતિમાં ફેરવતું સાદુ યંત્ર છે. શરૂઆતમાં આ યંત્રનો ઉપયોગ દળવા કે પીસવા માટે થતો હોવાને લીધે દળવા કે પીસવા માટેની ચક્કી કે જે પવનની મદદથી ચાલે છે તે રીતે પવનચક્કી નામ પડ્યું હોવાનું મનાય છે. એ પછી આ યંત્રના અલગ અલગ ઉપયોગો શોધાયા છતા પણ નામ એનું એ જ ચાલુ રહ્યું. આધુનિક પવનચક્કીનો ઉપયોગ પવનચાલિત ટર્બાઇનની મદદથી વિદ્યુતઉર્જા ઉત્પન્ન કરવા, પવનચાલિત પંપ વડે પાઇપલાઇનમાં પાણી પંપ કરવા કે પછી જમીનમાંથી ભૂગર્ભજળ ખેંચવા માટે કરવામાં આવે છે.

Attachments:
Similar questions