English, asked by jayeshchaudhari7243, 1 year ago

PL
વિભાગ ): અર્થગ્રહણ
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો :
મને જો પૃથ્વીની હકુમત મળે એક ક્ષણ તો
પહેલાં તો કાઠું વટહુકમ કે આ જ ક્ષણથી
પ્રજા મારી પંખી - મનુજ-પશુ ને કીટગણો
બધાંને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.
કુમોની ડાળી ને નીડ, નગર-આવાસ ભીડમાં
વનોની ઝાડી કે ગિરિયુહરમાં, ભૂમિ ભીતરે
જહીં આબાદી ત્યાં સહુય મળી મેળા રચી રહો
પ્રજા મારીને ના ફિકર ફરિયાદો કશીય હો.
હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહશું વિગ્રહ નહિ
કરારો મૈત્રીના કરું : અગર તો આક્રમણ તો,
પ્રીતિનું, જેમાં ન જીતવું પણ જિતાઈ જ જવું.
સ્વ-તંત્રે વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.
પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે
પછી ના રાજા કે હકૂમતની એને જરૂર રહે!
- ઉમાશંકર જોશી
પ્રશ્નો :
30. કવિના વટહુકમની કેવી અસર થશે?
31. કવિ કેવા કરારો અને આક્રમણ કરવા માગે છે ?
32. પ્રીતિના આક્રમણમાં કયો સિદ્ધાંત રહેલો છે ?
33. કાવ્યને યોગ્ય શીર્ષક આપો.​

Answers

Answered by kirtanrabari82
0

કવિ ના વટહુકમ ની કેવી અસર થશે

Similar questions