pl do it it is in gujarati so do it in gujarati
Answers
Answer:
1. એકાગ્રતા ની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે, તેમ વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. જ્ઞાન પ્રાપ્તિ નો આ એકમાત્ર ઉપાય છે.
2. બુટપોલિશ વાળો જેટલો એકાગ્ર થશે, તેટલો ટે જોડાને વધારે ચમક વાળા બનાવશે, એજ રીતે એકાગ્રતા ના લીધે રસોઈયો વધુ સારી રસોઈ બનાવશે.
3. ધન મેળવવા માં ઈશ્વર ની આરાધના કરવા માં કે અન્ય કોઈ કાર્ય બજાવવા માં એકાગ્રતા ની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે.
4. “ એકાગ્રતા નું મૂલ્ય ”
Answer:1. એકાગ્રતા ની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે, તેમ વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. જ્ઞાન પ્રાપ્તિ નો આ એકમાત્ર ઉપાય છે.

Explanation: