Chinese, asked by nawegek408, 7 months ago

please give me a essay in Gujarati એક ફુલનિ આતમકથા in Gujarati​

Answers

Answered by mehaksaini8040
2

Answer:

Gandhi Jayanti

મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે. તેમના કાબેલ અને અહિંસક નેતૃત્વમાં ભારતમાં વિદેશી રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી. મહાત્મા ગાંધી એક સામાન્ય વિદ્યાર્થી હતા. પણ તેમની અંદર ભવિષ્યને પારખવાની શક્તિ હતી. તેઓ રાજા હરીશચંદ્રના સત્ય પ્રત્યે પ્રેમથી પ્રભાવિત હતા. તેઓ પોતાના જીવનમાં પણ આનુ પાલન કરતા હતા.

Similar questions