Please help me fast.
1. નામ પદ શોધીને લખો મારા અક્ષર તો બોલપેનથી લખવું તો પણ સારા આવે છે
2. ક્રિયાપદ શોધીને તે શું દર્શાવે છે તે લખો નિરંજને મને પત્ર આપ્યો
3. કિયાવિશેષણ શોધીને લખો. મારી બહેન બિચારી રોજ રોજ ચાટલા સાફ કર્યા કરે.
4.ઉદગાર વાક્ય ના બે ઉદાહરણ લખો.
Answers
Answered by
0
Answer:
કિયાવિશેષણ શોધીને લખો. મારી બહેન બિચારી રોજ રોજ ચાટલા સાફ કર્યા કરે.
Similar questions