Social Sciences, asked by rajveesolanki591, 8 months ago

યુરોપિયન પ્રજા ને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો.
please help me friend's​

Answers

Answered by jimikim007
16

Answer:

પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપારધંધો ચાલતો હતો . એ સમયે યુરોપનાં બજારોમાં ભારતનાં મરી - મસાલા , તેજાના , મલમલ , રેશમી કાપડ , ગળી તેમજ અન્ય કીમતી ચીજવસ્તુઓની ભારે માંગ રહેતી . પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીનમાર્ગે ચાલતો . આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કૉન્સેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું . ઈ . સ . 1453 માં તુર્ક મુસ્લિમોએ કૉન્સેન્ટિનોપલ જીતી લીધું . પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો . યુરોપિયન પ્રજાને ભારતના મરી - મસાલા વગર ચાલે તેમ ન હતું . તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી .

hope it's helpful

Answered by karen7794
1

Answer:

From ancient times the trade between the West and India has been on a large scale. At that time, there was a huge demand for Indian pepper, spices, spices, muslin, silk cloth, swallows and other valuables in the European markets. Trade between the West and the East took place through the waters of the Persian Gulf and the Red Sea, as well as by land in Central Asia. In this way, Constantinople in Turkey was the headquarters of trade. E. Q. In 1453, the Ottoman Muslims conquered Constantinople. As a result, trade routes between European countries and India were closed. The European people could not live without the spices of India. So they were forced to find a new waterway to India.

Similar questions