Geography, asked by shraddhakapoor98, 5 months ago

પૂર અને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતની અસર ૧૦૦ શબ્દોમાં વાતા લેખન લખો

please help me it's urgent
class 12th
I request you please help me to solve this Gujarati answer​

Attachments:

Answers

Answered by prateeknrao
1

Answer:

The main aims of the organisation included disarmament, preventing war through collective security, settling disputes between countries through negotiation and diplomacy, and improving global welfare. The League lacked an armed force of its own to enforce any actions to achieve these aims.

Answered by shruteeroshan
1

Answer:

વર્ષે ચોમાસામાં ભારત અને નેપાળમાં પૂર આવે છે

ભારતમાં હાલ બિહાર, અસમ અને અન્ય રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ છે, જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિ હંમેશાં નેપાળ અને ભારત વચ્ચે તણાવ ઊભો કરે છે.

જ્યારે જળ સંસાધનની વાત આવે ત્યારે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળે છે.

જોકે, તાજેતરનાં વર્ષોમાં બંનેના સંબંધોમાં કડવાશ આવી છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બંને દેશોના સંબંધો વધારે બગડ્યા હતા.

Similar questions