Biology, asked by vatsal00, 1 year ago

Plz answer in Gujarati it's urgent.

don't spam.​

Attachments:

Answers

Answered by mitajoshi11051976
1

\huge\mathbb{A~N~S~W~E~R}

ઉત્તર :-

અનાજ સંગ્રહ કરતાં પહેલાં નુકસાનકારક જૈવિક અનેઅજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર જરૂરી છે.આ માટે સંગ્રહ કરતાં પહેલાં નિરોધક અને નિયંત્રણ પદ્ધતિઓનોઉપયોગ કરવામાં આવે છે. જેમાં,

(1) સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની નિયંત્રિત સફાઈ કરીને

પહેલાં સૂર્યપ્રકાશમાં અને પછી છાંયડામાં સારી રીતે સૂકવવામાં આવે છે.

(2) ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરતાં જેતુઓ

મરી જાય છે. આ પદ્ધતિઓ દ્વારા અનાજનો સુરક્ષિત સંગ્રહ થાય છે.

mark as brainliest answer and plz follow me.

Answered by arnav134
0

N S W E R

ઉદાહરણ

કિસ્સો 1: ધારો કે, પદાર્થ છે બિંદુથી ગતિની શરૂઆત કરીને

પહોંચે છે, આ ગતિપથ માટે પદાર્થની પથલંબાઈ (અંતર) અને

સ્થાનાંતર નીચે મુજબ શોધી શકાય

પથલંબાઈ = OA

= 60 km

સ્થાનાંતર = (અંતિમ સ્થાન A) (પ્રારંભિક સ્થાન 0)

= 60 0 = + 60 km

સ્થાનાંતર (મૂલ્ય) = 60 km

આ કિરસામાં સ્થાનાંતરનું મૂલ્ય અને પથલંબાઈ સમાન છે તથા

સ્થાનાંતરની દિશા ધન X દિશામાં છે.

કિસ્સો 2 ધારો કે, પદાર્થ O- A-B માર્ગે ગતિ કરીને

પર પહોંચે છે. આ ગતિપથ માટે પદાર્થની પથલંબાઈ (અંતર) અને

સ્થાનાંતર નીચે મુજબ શોધી શકાય

પથલંબાઈ = OA + AB

= 60 km + 25 km

= 85 km

મયે સુરેખ પથ પર પદાર્થનું સ્થાન].

સ્થાનાંતર = (અંતિમ સ્થાન B) (પ્રારંભિક સ્થાન 0)

= 35 0

= +35 km

સ્થાનાંતર (મૂલ્ય) = 35 km

આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય અને પથલંબાઈ સમાન નથી

તથા સ્થાનાંતરની દિશા ધન X દિશામાં છે.

કિસ્સો 3: ધારો કે, પદાર્થ –A-0 માર્ગે ગતિ કરીને 0

પર પહોંચે છે. આ ગતિપથ માટે પદાર્થની પથલંબાઈ (અંતર) અને

સ્થાનાંતર નીચે મુજબ શોધી શકાય

પથલંબાઈ = OA + AO

= 60 km + 60 km

= 120 km

સ્થાનાંતર = (અંતિમ સ્થાન O) (પ્રારંભિક સ્થાન 0).

= 0 0

= 0 km

= 0 km

આ કિસ્સામાં સ્થાનાંતરનું મૂલ્ય (0 km) અને પથલંબાઈ

(120 km) સમાન નથી.

mark as brainliest answer and plz follow me.

Similar questions