plz answer in gujarati its realy ergent.
Answers
નીચે મુજબ છે :-
(1) સોનાના વરખમાંથી મોટા ભાગના વ-કણો વિચલન પામ્યાવગર સીધા જ પસાર થઈ જતાં હોવાથી કહી શકાય કે, પરમાણુનોમોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. અર્થાત્ પરમાણુ મહદંશે
છે જે દર્શાવે છે કે, પરમાણુમાં ધન વીજભારિત ભાગ એ ખૂબ જપોલો છે.
(2) ખૂબ જ થોડા g-કણો પોતાના માર્ગમાંથી વિચલન પામેઓછી જગ્યામાં રોકાયેલ છે.
(3) અતિશય ઓછી માત્રામાં સ્વ-કણો 180° ખૂણે વિચલિતા.થયા હતા. જે સૂચવે છે કે, સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત
ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાંસંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ.
(4) રુથરફોર્ડ ગણતરીથી શોધ્યું કે, પરમાણુની ત્રિજ્યા કરતાંતેના કેન્દ્રની ત્રિજ્યા 10 ગણી ઓછી છે.
mark as brainliest answer and plz follow me
(1)અતિશય ઓછી માત્રામાં સ્વ-કણો 180° ખૂણે વિચલિતા.થયા હતા. જે સૂચવે છે કે, સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત
ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાંસંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ.
(2) રુથરફોર્ડ ગણતરીથી શોધ્યું કે, પરમાણુની ત્રિજ્યા કરતાંતેના કેન્દ્રની ત્રિજ્યા 10 ગણી ઓછી છે.
plz mark as brainlist and follow me
hope it helps